ભારતીય બંધારણ: મૂળભૂત ફરજો – ૨૦ MCQ
વિદ્યાર્થી મિત્રો હાલ tat1 ની તૈયારી ચાલુ છે, ત્યારે આપ ખૂબ સખત મહેનત કરી રહ્યા હોય તેવી શુભકામનાઓ. અહીં આપેલા લેખમાં તમને મૂળભૂત ફરજો વિશે પ્રાથમિક માહિતી આપી છે અને અંતે મૂળભૂત ફરજો માટેની ટેસ્ટ આપણને બનાવીને આપી છે. મૂળભૂત ફરજોનો ઇતિહાસ અને ઉદ્ભવ ભારતના મૂળ બંધારણમાં (1950) મૂળભૂત ફરજોનો ઉલ્લેખ નહોતો. તેની પાછળનો મુખ્ય […]
ભારતીય બંધારણ: મૂળભૂત ફરજો – ૨૦ MCQ Read More »



