શબ્દવેધી ડસ્ટર

ધડામ’ કરતું છૂટું ડસ્ટર વર્ગખંડના દરવાજા પર વાગ્યું. કોપાયમાન થયેલા માસ્તરનું નિશાન ચૂક્યું હતું અને વર્ગખંડમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. કેમ કે સાહેબ પોતાના ડસ્ટરને ‘શબ્દવેધી ડસ્ટર’ કહેતા. બધાને ખબર કે સાહેબનું ડસ્ટર આજ દિન સુધી કયારેય નિશાન પર વાગ્યું નહીં. વાલજી સાહેબને શિક્ષણ કારકિર્દીનો ૩૦ વર્ષનો અનુભવ હતો.(ડસ્ટર ફેંકવાનો પણ). પણ એ ઘા મારવા […]

શબ્દવેધી ડસ્ટર Read More »