શાળામાં ઉજવાતા મહત્વના દિવસો /IMPORTANT DAYS

શાળામાં ઉજવાતા મહત્વના દિવસો – Abhi Sir
📚 Abhi Sir · abhisir.com

શાળામાં ઉજવાતા
મહત્વના દિવસો

શિક્ષકો માટે · વિદ્યાર્થીઓ માટે · શાળા માટે

શાળા એ માત્ર ભણવાની જગ્યા નથી — તે જીવન શીખવાની જગ્યા છે. અને જીવનના મૂલ્યો સૌથી સરળ રીતે શીખવા મળે છે — મહત્વના દિવસોની ઉજવણી દ્વારા.

ગાંધીજયંતી હોય કે વિજ્ઞાન દિવસ, બાળ દિવસ હોય કે પર્યાવરણ દિવસ — દરેક ઉજવણી પાછળ એક મહાન વ્યક્તિ, એક ઘટના અથવા એક સંદેશ છુપાયેલો છે.

આ page પર તમને મળશે :

📅
સચોટ માહિતી દરેક મહત્વના દિવસ વિશે ટૂંકી અને સ્પષ્ટ માહિતી
🌟
મહાન વ્યક્તિઓ તે દિવસ સાથે જોડાયેલ મહાન વ્યક્તિઓ વિશે જ્ઞાન
🎉
Practical Ideas શાળામાં ઉજવણી કેવી રીતે કરવી — speech, activity અને decoration
👨‍🏫 વિદ્યાર્થીઓ માટે 🏫 શિક્ષકો માટે 🌿 શાળા માટે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *