મનોવિજ્ઞાન – બચાવપ્રયુક્તિઓ (MCQs) by Abhi sir

બચાવ પ્રયુક્તિઓ એટલે શું?

🧠 ટેસ્ટ શરૂ કરતાં પહેલાં વાંચો!

 ટેસ્ટ શરૂ કરતાં પહેલાં વાંચો!
બચાવ પ્રયુક્તિઓ એટલે શું?
જ્યારે આપણને કોઈ વાત દુઃખ આપે, શરમ આપે કે ચિંતા કરાવે — ત્યારે આપણું મન આપોઆપ પોતાને બચાવવા કેટલીક યુક્તિઓ વાપરે છે. આ યુક્તિઓને બચાવ પ્રયુક્તિઓ કહે છે.
મુખ્ય બચાવ પ્રયુક્તિઓ આ છે —
દમન — દુઃખદ વાત અજાણ્યે ભૂલી જવી
પ્રક્ષેપણ — પોતાની ભૂલ બીજા પર નાખવી
પ્રતિક્રિયા રચના — મનમાં હોય તેનાથી વિરુદ્ધ વર્તન કરવું
પ્રતિગમન — તણાવમાં બાળક જેવું વર્તન કરવું
ઉચ્છાન્તિ — નકારાત્મક લાગણીને સારા કામમાં વાળવી
હવે તમે આ વિષય સારી રીતે સમજો છો. શાંતિથી દરેક પ્રશ્ન વાંચો અને વિચારીને જવાબ આપો.

 

#1. બચાવપ્રયુક્તિના પ્રણેતા કોણ છે?

#2. બચાવપ્રયુક્તિ ફ્રોઈડના વ્યક્તિત્વના કયા વિભાગ સાથે સંકળાયેલી છે?

#3. બચાવપ્રયુક્તિ ફ્રોઈડના કયા મન સાથે સંકળાયેલ છે?

#4. બચાવપ્રયુક્તિનું કાર્ય શું છે?

#5. બચાવપ્રયુક્તિ શેના પર આધારિત છે?

#6. ‘પડ્યા ત્યારે નમસ્કાર’ એ કઈ પ્રયુક્તિની શ્રેષ્ઠ કહેવત છે?

#7. મહેશ પોતાની જાતને સચિન તેંડુલકર સમજે છે તેમાં કઈ બચાવ પ્રયુક્તિ છે?

#8. ‘દ્રાક્ષ ખાટી છે’ એ કઈ બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે?

#9. ‘પરીક્ષામાં પ્રથમ નંબર આવતાં શાળાનું શ્રેષ્ઠ ઈનામ મળ્યું’ એવું કલ્પનામાં કઈ બચાવ પ્રયુક્તિ રહેલી છે?

#10. મનોજાતીય વિકાસના તબક્કે ઊપજતી સમસ્યાનો ઉકેલ ન મળતા વ્યક્તિ બાલિશ વર્તન કરે છે અને ભૂતકાળમાં સરી જાય છે, આવી સ્થિતિને શું કહે છે?

#11. પ્રેમમાં નિષ્ફળ જનાર વ્યક્તિ કવિ બની જાય તે કઈ પ્રયુક્તિ છે?

#12. કઈ બચાવ પ્રયુક્તિમાં વ્યક્તિ પોતાની આક્રમકતાના આવેશોને ઊંચા માર્ગે વાળવા લશ્કરમાં જોડાય છે?

#13. માણસ પોતાની મુશ્કેલી કે પોતાના અયોગ્ય વિચારો, લાગણીઓને પોતાના અજ્ઞાત મનમાં ધકેલી દે છે આ અવસ્થાને શું કહેવામાં આવે છે?

#14. ‘જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ’ કઈ બચાવપ્રયુક્તિ છે?

#15. કઈ બચાવપ્રયુક્તિ ફ્રોઈડના વ્યક્તિત્વના સિદ્ધાંતના કેન્દ્રમાં છે?

#16. વ્યક્તિ દિવસે ખુલ્લી આંખે વિચારો કે તરંગોમાં રાચે તેને કઈ બચાવ પ્રયુક્તિ કહે છે?

#17. “એક ગરીબ વ્યક્તિ માને છે કે ગરીબીમાં જે સુખ છે તે પૈસાદાર થવામાં નથી” આ કઈ બચાવપ્રયુક્તિ છે?

#18. “ભૂખ્યો માણસ ખોરાક મેળવવાની કલ્પના કરે” આ કઈ બચાવ પ્રયુક્તિ છે?

#19. શિક્ષકના વર્તનથી દુભાયેલા વિદ્યાર્થીઓ આંદોલન કરે તોડફોડ કરે, આ કઈ બચાવ પ્રયુક્તિ છે?

#20. કઈ બચાવ પ્રયુક્તિથી વ્યક્તિ અને સમાજને લાભ થાય છે?

#21. દુઃખી વ્યક્તિને જોઈને દુઃખની લાગણી અનુભવવી તે કઈ બચાવ પ્રયુક્તિ છે?

#22. ‘મેં તો સારું જ પેપર લખ્યું હતું પરંતુ મારા સાહેબે બરાબર ચકાસ્યું નહિ એટલે ઓછા ગુણ આવ્યા’ આ કઈ બચાવ પ્રયુક્તિ દર્શાવે છે?

#23. ફિલ્મમાં અમિતાભ બચ્ચન વિલનને મારે છે તે જોઈ સોનુ પોતે મારે છે તેવી ખુશી અનુભવે છે. આ કઈ બચાવપ્રયુક્તિ છે?

#24. શાળાએ મોડા આવીને અનંત જુદાં જુદાં બહાનાં રજૂ કરે છે તો તેના વર્તનને શું કહી શકાય?

#25. પરીક્ષામાં ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થી પરીક્ષકનો વાંક કાઢે છે. – આ કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ છે?

#26. “કોઈ વ્યક્તિ પોતાનું વર્ચસ્વ સ્થાપવા બિનજરૂરી પ્રશ્નો પૂછવાની, હસવા-હસાવવાની આદતો વિકસાવી પોતાની જાતને પ્રગતિશીલ માને છે.” – આ કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ છે?

#27. ‘બાળક રિસાઈને અંગૂઠો ચૂસે છે. તે કઈ બચાવ પ્રયુક્તિને અનુસરે છે?

#28. ગણિતમાં નિષ્ફળ જનાર વ્યક્તિ જ્યારે ચિત્રકલામાં પ્રાવીણ્ય મેળવીને સિદ્ધિ હાંસલ કરે તો તેને કઈ બચાવપ્રયુક્તિ કહેવાય?

#29. બાળકમાં મોટાભાગે કઈ બચાવ પ્રયુક્તિ જોવા મળે છે ?

#30. એક નાનો બાળક નવું જન્મેલું બાળક જોઈને પોતે પણ ફરી પથારીમાં પેશાબ કરવા લાગે, તેને શું કહેવાય?

Previous
Finish

Results

div style=”text-align:center; padding:20px; background:#e8f5e9; border-radius:10px;”>

🎉 અભિનંદન!

તમે આ ક્વિઝ સફળતાપૂર્વક પાસ કરી!

તમારી મહેનત અને સમજ કાબિલે તારીફ છે. આગળ વધતા રહો! 💪

😔 વધુ પ્રયાસ કરો!

આ વખતે સફળતા ન મળી, પણ નિરાશ ન થાઓ.

ફરીથી અભ્યાસ કરો અને બીજો પ્રયાસ કરો! 📚

📺 વધુ જાણકારી માટે

જો તમે “Defence Mechanism” વિષયને વધુ સરળ અને રસપ્રદ રીતે સમજવા માંગો છો, તો મેં મારા YouTube ચેનલ પર આ વિષય વિશે વિગતવાર વિડિયો બનાવ્યો છે.

નીચે આપેલ લિંક પર ક્લિક કરો અને વિડિયો જોઈને વધુ શીખો 👇

🎥 મારો YouTube વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *