ભારતીય બંધારણ: મૂળભૂત ફરજો – ૨૦ MCQ
ALL THE BEST
#1. મૂળભૂત ફરજો કયા અનુચ્છેદ હેઠળ નિર્દિષ્ટ કરવામાં આવી છે?
#2. મૂળભૂત ફરજોની ભલામણ કઈ સમિતિએ કરી હતી?
#3. કયા બંધારણીય સુધારા દ્વારા પ્રથમ વખત ૧૦ મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી હતી?
#4. હાલમાં ભારતીય બંધારણમાં કુલ કેટલી મૂળભૂત ફરજો છે?
#5. ૧૧મી મૂળભૂત ફરજ કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવી?
Results
VERY GOOD
KEEP IT UP




